મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ હેડ કવાર્ટર ખાતે આઇજીનું વાર્ષિક પરેડ ઇન્સ્પેકશન યોજાયું


SHARE







મોરબીના પોલીસ હેડ કવાર્ટર ખાતે આઇજીનું વાર્ષિક પરેડ ઇન્સ્પેકશન યોજાયું

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પોલીસ હેડ કવાર્ટર ખાતે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને વાર્ષિક પરેડ ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્શલ લીડર તરીકે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ આગેવાની કરી હતી ત્યારે એએસપી, ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ ઉપરાંત ડોગ સ્કોડ, અશ્વ સહિતના જોડાયા હતા




Latest News