મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના લોકોને શિવાની દીદીના વક્તવ્યનો લાભ લેવા આહવાન


SHARE













મોરબી જિલ્લાના લોકોને શિવાની દીદીના વક્તવ્યનો લાભ લેવા આહવાન

મોરબી તાલુકાનાં રાજપર ગામે  આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને મોરબીના કયાજી પ્લોટ વિસ્તારમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લાના લોકોને આ વક્તવ્યનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે

આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી હાજર રહેવાના છે અને “શાંત મનખુશહાલ જીવન” વિષય પર તેઓ વક્તવ્ય આપશે. જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનો ભાગ લઈ શકશે અને આ કાર્યક્રમ રાજપર ગામે આવેલ પટેલ વાડીમાં સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન યોજાશે તેના પાસ લેવા અનિવાર્ય છે જે પાસ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન મેળવી શકાશે. અને તા ૨૩ સપ્ટેમ્બરથી રાજયોગ શિબિરમાં શરૂ થઇ રહી છે જેમાં ભાગ લેવા માટે પણ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેનએ જણાવાયું છે.






Latest News