ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

ગુજરાત રાજય પંચાયત કર્મચારી મહાસંઘનના પ્રમુખ તરીકે પંકજભાઈ મોદીની વરણી


SHARE







ગુજરાત રાજય પંચાયત કર્મચારી મહાસંઘનના પ્રમુખ તરીકે પંકજભાઈ મોદીની વરણી

ગુજરાત રાજય પંચાયત કર્મચારી મહાસંઘની સાઘારણ સભા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાના પ્રમુખ  દિગ્વિજયસિંહ જાડેજાના અઘ્યક્ષ સ્થાને ગાંઘીનગર જીલ્લા પંચાયત કચેરીના સભાખંડમા યોજાઈ હતી.જેમા ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના  નવા પ્રમુખ તરીકે  ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.




Latest News