મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટીયા પાસે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ કબ્જે


SHARE













મોરબીના ટીંબડી પાટીયા પાસે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ કબ્જે

મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે સહકાર ચેમ્બર્સમાં આવેલ રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ" નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મળી આવી હતી જેથી મોરબી તાલુકા પોલીસે ૩૮ બોટલ જેની કિંમત ૫૭૦૦ રૂપિયા છે તે માલ કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે પીએસઆઈ વી.જી. જેઠવા અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટીંબડી પાટીયા પાસે સહકાર ચેમ્બર્સમાં કરશનભાઇ ભાયાભાઇ ઝાપડા જાતે ભરવાડ (૪૦)ની રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ નામની દુકાન આવેલ છે જેને ચેક કરી હતી ત્યારે ત્યાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૭૦૦ નો મુદ્દામાલ કબજે કરીને સી.આર.પી.સી. કલમ- ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે






Latest News