મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના પચાસર રોડે ગોડાઉનમાં શોર્ટ સર્કિટના લીધે આગ ભભૂકી: કોઈ જાનહાનિ નહીં


SHARE









મોરબીના પચાસર રોડે ગોડાઉનમાં શોર્ટ સર્કિટના લીધે આગ ભભૂકી: કોઈ જાનહાનિ નહીં

મોરબીના પચાસર રોડ ઉપર આવેલ ગીતામિલની બાજુમાં અતારીસ્કેલમાં વજનકાંટા બનાવતાં ગોડાઉનમાં આગ લાગેલ હતી જેની પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો આ જગ્યાના માલિક અયુબ આમદ અગરિયા હોવાનું જાણવા મળેલ છે અને શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ હતી અને વધુ નુકશાન ન થાય તેમજ આગ વધુ પ્રસરે નહીં તે માટે પહેલા જ પીજીવીસીએલની લાઇનને બંધ કરાવવામાં આવી હતી અને ફાયર ટીમે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.




Latest News