મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓએ એક દિવસીય પ્રતિક ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી
મોરબી જીલ્લા ભાજપ દ્રારા ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી
SHARE









મોરબી જીલ્લા ભાજપ દ્રારા ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી
મોરબી જીલ્લા ભાજપ દ્રારા ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવં પરામર્શ કરીને મોરબી જીલ્લાના ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમા ટંકારા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ પદે ભાવનાબેન રમેશભાઈ કેલાની તેમજ મહામંત્રી પદે જયશ્રીબેન વિનોદભાઈ સીણોજીયાની, ઉપપ્રમુખ તરીકે પુષ્પાબેન દિનેશભાઈ પીલોતપરા અને શિતલબેન રવજીભાઈ હણની, મંત્રી તરીકે દયાબેન મુકેશભાઈ ઢેઢી, હિનાબેન એમ.ઢેઢી, નિતાબેન ગીરીશભાઈ ચૌહાણ અને ગીતાબેન અજયભાઈ સોલંકીની તેમજ કોષાધ્યક્ષ પદે જયાબેન રવજીભાઈ જારીયાની વરણી કરવામાં આવેલ છે તેમ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ યાદીમાં જણાવેલ છે.
