મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાં પાલિકાના માજી સભ્ય દ્વારા બહુમૂલ્ય  કેમ્પ યોજાયો


SHARE











મોરબીના વાઘપરામાં પાલિકાના માજી સભ્ય દ્વારા બહુમૂલ્ય  કેમ્પ યોજાયો

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં રવિવારના રોજ સવારના ૧૦ વાગ્યાથી વોર્ડ નં ૧૩ નાં ભાજપના માજી કાઉન્સીલર જસવંતીબેન  સોનાગ્રા દ્રારા  વિદ્યાર્થી અને નાગરીક લક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું  જેમાં ગુજરાત શિક્ષણ સમિતીની ટીમ દ્વારા  લોકોને વિદ્યાર્થી લક્ષી  અને નાગરિક લક્ષિ મહ્ત્વ પુર્ણ પ્રોજેક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને અન્ય એક મહત્વપૂર્ણ માહિતી ભારતીય સરકાર દ્વારા સરદાર પટેલ એકતા ત્રિવેદી ક્વિઝનું ભારતીય નાગરિકો માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં ટોટલ ૧૨ લાખના ઇનામો અને  પુરસ્કારો છે. તો તેમાં પણ જે લોકોને  નામ નોધવવાનું બાકી રહી ગયું હોય  તેમણે પોતાનું આધારકાર્ડ અને આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ સાથે રાખીને નોંધણી કરવામાં આવી હતી વધુ વિગત માટે વોર્ડ નં ૧૩ નાં માજી કાઉન્સીલરનો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News