મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબી જિલ્લા કક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સુર્ય નમસ્કાર સ્પર્ધા તા.૨૬ રોજ નવજીવન વિદ્યાલય, સજનપર ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામા આવી હતી મોરબી જિલ્લામાં સુર્યનમસ્કારની સ્પર્ધા માટે અંદાજીત ૭૦,૦૦૦ જેટલુ રજીસ્ટ્રેશન થયેલ હતું જેમાં ગ્રામ્ય/વોર્ડ કક્ષાની સ્પર્ધાના પ્રથમ વિજેતા ભાઇઓ તથા બહેનોએ તાલુકા/નગરપાલીકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ અને તાલુકા/નગરપાલીકા કક્ષાના પ્રથમ વિજેતા ભાઇઓ તથા બહેનો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને જેમાં કુલ મળીને ૫૪ સ્પર્ધકોનો સમાવેશ થયો હતો અને આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ત્રણ આવનાર ભાઇઓ તથા બહેનો આગામી તા. ૩૦/૧૨ ના રોજ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે તેવું અધિકારી જણાવ્યુ હતું અને આ સ્પર્ધામાં ભાઇઓમાં ફેફર સાગરભાઇ, અધારા ભવ્ય અને લિખિયા કરનભાઇ વિજેતા બનેલ છે તેમજ બહેનોમાં મારવણિયા દેવાંશી, પટેલ રૂચા અને દેસાઇ ઇશ્વા વિજેતા બનેલ છે




Latest News