મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન કેમ્પ યોજાયો


SHARE









મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન કેમ્પ યોજાયો

મોરબી નજીકના રવાપર ગામે ઉમા હોલ ખાતે ૩ જાન્યુઆરીના રોજ સવારે ૮ થી ૧ સુધી ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટ્મારીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, જયંતિબાઈ પડસુંબિયા, રવિભાઈ સનાવડા, તરુણભાઈ પેથાપરા, ધનજીભાઇ દંતાલીયા, નિલેષભાઈ પટેલ, સુરેશભાઇ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા




Latest News