મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના બે દાયકાના ઇતિહાસમાં સૌથી મોટુ ડીમોલેશન: રોડ બનાવવા માટે ૨૫૦ જેટલા દબાણોનો સફાયો


SHARE









મોરબીના પંચાસર રોડ ઉપર રોડ મંજુર કરવામાં આવ્યો છે અને અંદાજે સાડા ત્રણ કરોડના ખર્ચે આ રોડ બનવાનો છે ત્યારે રોડમાં નડતરરૂપ થતા દબાણ અને દૂર કરવા માટેની કામગીરી આજે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અને મોરબીના છેલ્લા બે દાયકાના ઇતિહાસમાં સૌથી મોટુ ડિમોલેશન આજે મોરબી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમાં રહેણાંકના 200 જેટલા દબાણ સહિત કુલ મળીને અઢીસો કરતાં વધુ નાના-મોટા દબાણોને તોડી પાડવા માટે સરકારી તંત્ર દ્વારા એક સાથે પાંચ જેટલા બુલડોજરોને કામે લગાડવામાં આવ્યા છે અને હાલમાં અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર, ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ ઉપર છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે




Latest News