મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી સનાતન સાધુ સમાજ દ્વારા પશ્ચિમ બંગાલમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ


SHARE









મોરબી સનાતન સાધુ સમાજ દ્વારા પશ્ચિમ બંગાલમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

મોરબી સનાતન સાધુ સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને મોરબી કલેકટરને આવેદનપત્ર આપીને પશ્ચિમ બંગાલમાં વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથડી ગઇ હોય તેવો ઘાટ છે કેમ કે, વારંવાર સરકારી અધિકારીઓ અને સનાતન સાધુઓ ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવે છે અને લોકોના જાનમાલના રક્ષણ માટે થઈ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને મોરબી સનાતન સાધુ સમાજના ત્રિપાખ સાધુ સમાજના પ્રમુખ સુખરામ બાપુ, મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી, રામાનંદી સાધુ સમાજના અલ્પેશભાઈ (પપ્પુ ભાઈ) તથા અન્ય આગેવાન સહિતના હાજર રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે




Latest News