મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામની સહકારી મંડળીના પ્રમુખને દિલ્હી પ્રજાસત્તાક પર્વનું ઉજવણીમાં આવવા મળ્યું આમંત્રણ


SHARE









મોરબીના ઘુંટુ ગામની સહકારી મંડળીના પ્રમુખને દિલ્હી પ્રજાસત્તાક પર્વનું ઉજવણીમાં આવવા મળ્યું આમંત્રણ

સતત ૧૫ વર્ષ સુધી ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને દિલ્હી ખાતે યોજાનારા પ્રજાસત્તાક પરેડમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી સમસ્ત ઘુંટુ ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે હાલમાં ઘુટુ ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મોરબી એપીએમસીના ડિરેક્ટર પરસોતમભાઈ કૈલાને તાજેતરમાં જિલ્લા બેંક દ્વારા એવોર્ડથી સન્માનિત કર્યા બાદ સહકારી મંડળીમાં ૧૦૦ % કામગીરી દર્શાવ્યા બદલ આગામી તા. ૨૬ ના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વ પરેડમાં હાજર રહેવા આમંત્રણ મળતાં પરસોતમભાઈ કૈલા તેમજ તેમના પત્ની શારદાબેન કૈલા આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે




Latest News