મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી પીજીવીસીએલની ટીમોએ ૯૬.૬૭ લાખની વીજ ચોરી પકડી


SHARE









મોરબી જિલ્લામાંથી પીજીવીસીએલની ટીમોએ ૯૬.૬૭ લાખની વીજ ચોરી પકડી

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વીજ ચેકિંગ છેલ્લા દિવસોમાં કરવામાં આવ્યું હતું તેમાં મોરબી પીજીવીસીએલની ટીમોએ કુલ દિવસોમાં ૯૬.૬૭ લાખની વીજ ચોરી પકડવામાં આવેલ છે અને આ કામગીરીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે

મોરબી પીજીવીસીએલની વર્તુળ કચેરી હેઠળના મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં જેમાં મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર, ટંકારા તથા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં ત્રણ દિવસ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી, અંજાર, જામનગર તથા ભુજ તેમજ બીજા જિલ્લાઓમાંથી અલગ અલગ ટીમોએ આવી હતી તેના દ્વારા વીજ ચેકિંગ કરવામાં અવાયું હતું ત્યારે કૂલ ૧૬૩૨ વીજ કનેક્શનો ચેક કર્યા હતા જેમાંથી ૧૮૯ કનેક્શનોમાં વીજ ચોરી સામે આવી હતી જેમાં રહેણાંકના કનેકશનોમાંથી ૬૪.૩૩ લાખ, વાણીજ્યના કનેક્શનોમાંથી ૨૬.૯૪ લાખ અને ખેતીવાડી કનેક્શનોમાંથી ૫.૪૦ લાખની વીજ ચોરી પકડાયેલ છે આમ ત્રણ દિવસમાં કુલ મળીને ૯૬.૬૭ લાખની વીજ ચોરી પકડવામાં આવી છે




Latest News