મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા-મેડિકલ સેલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો


SHARE









મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા-મેડિકલ સેલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાની સૂચના અનુસાર મોરબી જિલ્લા ભાજપ અનુ સૂચિતજાતિ મોરચા અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ધર્મ પત્ની ત્યાગ મૂર્તિ મા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ મા મોરબી જિલ્લા ભાજપ અઘ્યક્ષ રણછોડભાઇ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયત્રા, ઉપપ્રમુખ નીરજભાઇ તેમજ જિલ્લા પંચાયત અઘ્યક્ષ હંશાબેન પારેઘી, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર, જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા તેમજ જિલ્લા મહીલા મોરચા અઘ્યક્ષ ભાવનાબેન કૈલા, મહામંત્રી નિર્મળાબેન હડિયલ તેમજ મહીલા મોરચા પૂરી ટીમ, મોરબી  નગરપાલિકા પૂર્વ  ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા  તેમજ શહેર ટીમ કોષાધ્યક્ષ મનુભાઈ સારેસા, મોરબી જિલ્લા ભાજપના અનુ. જાતિ મોરચાના અઘ્યક્ષ બાબુભાઇ પરમાર, મહામંત્રી બળવંતભાઇ સનારિયા, વનિતાબેન પરમાર, નીતાબેન પરમાર, ભાનુંબેન નગવાડિયા, મોરબી શહેર અજા મોરચાના અઘ્યક્ષ પ્રવીણભાઇ સોલંકી તેમજ અશોકભાઇ ચાવડા,  દિપકભાઇ  ચૌહાણ,  જગદીશભાઈ  ચાવડા,  ચિરાગભાઈ  સોલંકી તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારી તેમજ નવનિયુક્ત મેડિકલ સેલ ટીમ ડો. વિજયભાઇ ગઢિયા, ડો હિતેષભાઇ પટેલ, ડો ભાવનાબેન જોષી, ડો ચિરાગભાઈ પટેલ, ડો વૈશાલીબેન જેતપરીયા અને ડો આશિષભાઈ ત્રિવેદી સાથ સહયોગથી મહિલા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં ઘણા દર્દીઓએ લાભ લીધો હતો




Latest News