હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વોર્ડ નં ૧૩ નાં પૂર્વ કાઉન્સીલર દ્રારા મેગા કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં વોર્ડ નં ૧૩ નાં પૂર્વ કાઉન્સીલર દ્રારા મેગા કેમ્પ યોજાયો

મોરબીમાં વોર્ડ નં ૧૩ નાં પૂર્વ કાઉન્સીલર જસવંતીબેન સોનગ્રા દ્રારા એક મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં આધાર કાર્ડના સુધારા (મોબાઈલ નંબર) તથા નવા પાંચ વર્ષથી નાના બાળકોના આધારકાર્ડ કાઢવા તથા સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડન્ટ ખાતા, ફિક્સ ડિપોઝિટ, રેકરરિંગ ડિપોઝિટ, મહિલા સેવિંગ સર્ટિફિકેટ, સેવિંગ એકાઉન્ટ, કિસાન વિકાસ પત્ર જેવી પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓનો ૧૩૮ લાભાર્થી એ લાભ લીધેલ છે .આ કેમ્પને સફળ બનાવવામા પોસ્ટઓફિસનો સ્ટાફ પ્રજ્ઞેશભાઈ ઘોડાસરા, નથુભાઈ ચાવડા, રાહુલ તડવી, સોનલબેન, વિધીબેન, દિવ્યેશભાઈ તેમજ આ વોર્ડના કાર્ય કરતા દિનેશભાઈ સોનગ્રા, પ્રવિણભાઈ સોનગ્રા તેમજ જશાભાઇ સોનગ્રાએ પૂરો સહયોગ આપેલ છે. આ કેમ્પની મુલાકાત કાર્યાલય મંત્રી માવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા આઈટી સેલના સહ ઇન્ચાર્જ રોહિતભાઈ સોનગ્રા, બક્ષીપંચ મોરચાના મંત્રી ચિરાગભાઈ કંઝારીયા તેમજ વોર્ડ-૬ ના પૂર્વ કાઉન્સિલર ભગવાનજીભાઈ કંઝારિયાએ આ કેમ્પ ની મુલાકાત લીધેલ હતી.




Latest News