મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનને એક વર્ષ પૂર્ણ થતાં રામ જન્મથી રાજ્યભિષેક સુધીનું નાટક યોજાયું ​​​​​​​મોરબીમાંથી નીકળતા નવા નેશનલ હાઇવેનો ખેડૂતો દ્વારા વિરોધ છતાં કામ ચાલુ !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના એસપીએ એક પીઆઈ અને આઠ પીએસઆઈની કરી બદલી


SHARE









મોરબી જિલ્લાના એસપીએ એક પીઆઈ અને આઠ પીએસઆઈની કરી બદલી

મોરબી જિલ્લાના એસપી દ્વારા મોરબી જિલ્લાનાા પોલીસ બેડામાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઆઇની બદલી કરવામાં આવેલ છે

હાલમાં મળી રહેલ માહિતી મુજબ લીવ રિઝર્વમાં ફરજ બજાવતા એસ.વી. રામાણીની I.U.C.A.W મોરબી (એટેચ - મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન), આર.પી. જાડેજાની રીડર ટુ વી.પો. અધીક્ષક મોરબી, વાય. વી.વ્યાસની હળવદ પોલીસ સ્ટેશનમાં, એસ.એમ. મેકવાનની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, એચ.વી.સોમૈયાની મોરબી ટ્રાફિક શાખામાં, એચ.આર જાડેજાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, ડી. ડી. જોગેલાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમજ પીએસઆઇ મહિલા પોલીસ સ્ટેશન મોરબી એટેચ અને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એટેચ તરીકે ફરજ બજાવતા એન. બી. ડાંગરની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે અને લીવ રિઝર્વ માં રહેલા બિન હથિયારી પીઆઇ ડી.કે.જાડેજા ની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે




Latest News