મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ટીબીની સારવારમાં રહેલ યુવાનનું મોત: મૃતકના પરિવારને શોધવા તજવીજ


SHARE







મોરબી તાલુકામાં ટીબીની સારવારમાં રહેલ યુવાનનું મોત: મૃતકના પરિવારને શોધવા તજવીજ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તા.૧૦/૦૨/૨૦૨૪ના કલાક ૧૨/૪૫ના કામે મરણજનાર સુરેશભાઈ ગ્વાલા (સહાની) આશરે ૩૫ વર્ષ વાળા ગઈ તા.૧૩/૧૧/૨૦૨૩થી સરકારી હોસ્પીટલમાં ટી.બી.ની બીમારી સબબ સારવાર હેઠળ અર્ધ બેભાન અવસ્થામાં હતા અને સારવાર દરમ્યાન બીમારીના લીધે તેનું મોત નીપજયું હતું અને મોરબીની સિવિલમાં પીએમ કરાવ્યુ હતું મૃતક યુવાનના જમણા હાથમાં અંગ્રેજીમાં MISS SUNITA (મીસ સુનીતા) ત્રોફાવેલ છે. અને શરીરે કાળા તથા ક્રીમ કલરની ડીઝાઈન વાળો કોટનનો શર્ટ પહેરેલ હતો તેની નીચે સફેદ કલરનુ ટી શર્ટ પહેરલ છે. અને કમરના ભાગે બ્રાઉન કલરનુ નાઈટ ટ્રેક પહેરેલ છે. અને મરણજનારની લાશને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમા રાખવામાં આવેલ છે જેથી મૃત્યુ પામેલા યુવાનને કોઈને ઓળખ હોય તો મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે એએસઆઈ એસ.વી.સોલંકીએ  અપીલ કરેલ છે






Latest News