મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ


SHARE









વાંકાનેરમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ

વાંકાનેર નર્સરી ચોકડી પાસેથી શંકાસ્પદ મોટર સાઈકલ લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે મોટરસાઈકલ રોકીને ઈ-ગુજકોપની મદદથી વાહન સર્ચ કર્યું હતું ત્યારે તે બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને અનડીટેક્ટ ઇ-એફઆઇઆર ડીટેક્ટ કરીને ચોરાઉ બાઈકની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના એસપી દ્વારા આપવામાં આવેલ છે જેથી વાંકાનેર સિટી પીઆઇ પી.ડી. સોલંકી અને તેની ટીમ પ્રત્યનશીલ હતી તેવામાં હરપાલસિંહ પરમાર તથા ધર્મરાજભાઈ ગઢવીને મળેલ હક્કિત આધારે વાંકાનેર નર્સરી ચોકડી પાસેથી શંકાસ્પદ મોટર સાઈકલ ચાલક નિકળતા તેને રોકીને ઈ-ગુજકોપની મદદથી વાહન સર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે વાહન લઈને જઈ રહેલા શખ્સે ગુન્હાની કબુલાત આપી હતી જેથી કરીને ચોરાઉ બાઇક સાથે આરોપી રણછોડભાઈ વીરજીભાઈ ગાબુ જાતે કોળી (૨૫) રહે.જાલી રામજીમંદીર પાસે તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૫,૦૦૦ ની કિંમતનું બાઇક કબ્જે કરેલ છે 




Latest News