મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ફાયરની ટીમના અધિકારીઓએ ૬૦૦ વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપી


SHARE













મોરબી ફાયરની ટીમના અધિકારીઓએ ૬૦૦ વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપી

સુરતના સદભાવના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધરમપુર ખાતે ૬૦૦ વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત શોધ બચાવ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી. આ તકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેક્ટર કચેરી, મોરબીમાંથી કન્સલ્ટન્ટ ડૉ. ધાર્મિક પુરોહિત, ડીપીઓ કોમલ મહેરા, મોરબી નગર પાલિકા ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને ત્રિલોકકુમાર ઠાકર દ્વારા વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત તાલીમ આપવામાં આવેલ હતી.






Latest News