મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પાસે સીમા ઓઇલ મીલમાં આગ લગતા મોટું નુકશાન


SHARE









મોરબીના આમરણ પાસે સીમા ઓઇલ મીલમાં આગ લગતા મોટું નુકશાન

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ સીમા ઓઇલ મીલમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારખાનામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી ત્યાં સુધીમાં કારખાનાની અંદર માલ અને મશીનરીમાં મોટું નુકસાન થયું હતું જેથી આ બનાવ અંગેની આમરણ ખાતે રહેતા સ્મિત બીપીનભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (૨૦) નામના યુવાને મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજાવતા ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News