મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

યુરોપના સ્પેનમાં યોજાયેલ સેવીસામા એકઝીબિશનમા મોરબીની સિરામિક કંપનીઓનો દબદબો


SHARE









યુરોપના સ્પેનમાં યોજાયેલ સેવીસામા એકઝીબિશનમા મોરબીની સિરામિક કંપનીઓનો દબદબો

યુરોપના સ્પેન ખાતે યોજાનાર સેવીસામા એકઝીબિશનમા મોરબીના ઉધોગકારો દ્રારા સ્ટોલ રાખવામા આવેલ છે જેમા સિરામીક એશોસીએશનના ઉપપ્રમુખ મનોજભાઇ એરવાડીયા (બ્લુઝોન ગ્રુપ) સહિત ૧૫ થી વધુ કંપનીઓ જોડાયેલ હતી અને ભારતની ટાઇલ્સને યુરોપમા પ્રદર્શિત કરીને યુરોપના માર્કેટમા ધુમ મચાવી છે આ એકઝીબિશનમા અંકિતા મિતલ (ફાસ્ટ સેક્રેટરી, કાઉન્સેલર એન્ડ હેડ ઓફ કેન્સેરી ઇન્ડિયન ફોરેન સર્વિસ) ભારતીય દુતાવાસથી જોડાયેલ છે તેઓએ ભારતીય બ્લુઝોન કંપનીના સ્ટોલને ખુલ્લો મુકેલ હતો અને તેમને જણાવ્યુ હતુ કે, સ્પેનમા વેપાર કરવા માટે જે પણ જુરૂરીયાત હોય તે તમામ મદદ કરવા તેઓ તૈયાર છે ત્યારે મોરબીની ટાઇલ્સના સ્ટોલ જોઇને યુરોપના ગ્રાહકો પણ પ્રભાવિત થયા હતા અને આવનાર સમયમા યુરોપીયન માર્કેટમા પણ ભારતીય ટાઇલ્સની સારી ડિમાન્ડ વધશે અને સાથોસાથ આ એકઝીબિશનમા દેશ વિદેશના દરેક ખુણેથી વિજીટરો આવ્યા છે જેથી કરીને મોરબીના સિરામીક ઉધોગને બુસ્ટર મળશે તેવુ સિરામીક એશોસીએશનના ઉપપ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતુ.




Latest News