મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી


SHARE









મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિનના રોજ નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં સ્ટુડન્ટ દ્વારા અનેકવિધ ઉજવણી કરાઈ હતી જેમાં અવકાશ વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતા વર્કીંગ મોડેલ બનાવીને તેની સમજુતી આપવામાં આવી હતી.વિજ્ઞાનની સરળ સમજુતી આપતા સાયટુન્સની કોમ્પીટીશન યોજવામાં આવી હતી જેમાં સરસ કાર્ટુન દોરીને રસપ્રદ રીતે રજુ કર્યા હતા.તે ઉપરાંત રોજબરોજના ઉપયોગમાં લેવાતી ખાવાની વાનગીઓમાં વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે.તેની સરળ સમજુતી આપતા ફર્મેન્ટેશનથી બનતી વાનગીઓ, શિયાળામાં મળતા ચણાની વાનગીઓ તેમજ વિસરાતી જતી પરંપરાગત વાનગીઓનો રસથાળ બનાવીને દિવસને યાદગાર બનાવ્યો હતો.સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ હાજર રહીને સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો.




Latest News