મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ


SHARE









મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તે અંગે અધિકારીઓ તથા નોડલ ઓફીસરોને જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપી હતી. આ બેઠકમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજવા અંગે આદર્શ આચારસંહિતાના અમલ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીએ જરૂરી સુચનાઓ આપી હતી આ બેઠકમા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા, ખર્ચ મોનિટરિંગ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, આચારસંહિતા (MCC) નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, ટ્રેનીંગ મેનેજમેન્ટ અને ઈલેક્ટ્રોલ રોલ નોડલ અને જિલ્લા પુરવઠા અધિકારી સંદીપકુમાર વર્મા તથા અન્ય નોડલ ઓફીસરઓ હાજર રહ્યા હતા.




Latest News