મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ઉજવયો


SHARE









ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ ઉજવયો

ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની વિધાર્થિનીઓએ ભારતની મહાન અને સફળ મહિલાઓના પાત્રો ભજવ્યા અને તે મહિલાઓનું દેશ પ્રત્યે યોગદાન વિશે રસપ્રદ માહિતી આપી હતી જેમાં ભારતની શક્તિશાળી મહિલાઓ જેવી કે મધર ટેરેસા, કિરણ બેદી, દ્રૌપદી મુર્મુજી,સરોજની નાયડુ, સુનીતા વિલિયમ્સ, કલ્પનાચાવડા, પી.ટી.ઉષા, જીજાબાઈ, મેડમ ભીખાઈજી કામા, સાનિયા મિર્જા, સાવિત્રી બાઈ ફૂલે, ડો.આંનદી જોશી, આંનદીબેન પટેલ, ઝાશીની રાણી,મલ્લિકા સારાભાઈ વગેરે જેવી શક્તિશાળી મહિલાઓના પાત્રો ભજવી તેના જીવનચરિત્ર વિશે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સરસ આયોજન શાળાના શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News