મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટકે રેલ્વે ટ્રેક ઉપર બોલેરો ગાડી ફસાઈ !


SHARE









મોરબીમાં નટરાજ ફાટકે રેલ્વે ટ્રેક ઉપર બોલેરો ગાડી ફસાઈ !

મોરબીમાં નટરાજ ફાટક પાસે કોઈ કારણોસર બોલેરો ગાડી રેલવેના ટ્રેક ઉપર આવી ગઈ હતી જેથી કરીને બોલેરો ગાડી ત્યાં રેલવે ટ્રેક ઉપર ફસાઈ ગઈ હતી ત્યાર બાદ વાહન ચાલક તેની ગાડીને છોડની ભાગી ગયો હતો જેથી થોડી વાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ત્યાર બાદ બોલેરો ગાડીને ત્યાંથી હટાવવામાં આવી હતી જો કે, રેલવે પોલીસ દ્વારા બોલેરા ગાડીના ચાલકની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ટ્રાફિકથી બચાવ માટે ઘણી વખત બાઇક સહિતના વાહન ચાલકો રેલ્વે ટ્રેકની બાજુમાં જે જગ્યા છે ત્યાંથી તેના વાહનો લઈને જતાં હોય છે આવી જ રીતે બોલેરોના ચાલકે તેનું વાહન શોર્ટ કટ રસ્તેથી લઈ જવાનો પ્રયાસ કરતાં આ બનાવ બન્યો હોવાની શક્યતા છે જો કે, હવે બોલેરો ગાડીના ચાલકને રેલ્વે પોલીસ દ્વારા પકડવામાં આવે ત્યારે જ હક્કિત સામે આવે તેમ છે




Latest News