મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગૌરક્ષાની ટીમે કતલખાને લઈ જવાતા ૧૩ પશુઓને બચાવ્યા


SHARE









મોરબી નજીકથી ગૌરક્ષાની ટીમે કતલખાને લઈ જવાતા ૧૩ પશુઓને બચાવ્યા

મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરોઓ બાતમી મળી હતી કે, કચ્છથી ગેરકાયદે પશુ ભરીને બોલેરો ગાડી મોરબી બાયપાસ નજીકથી પસાર થવાની છે જેથી કરીને મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના કાર્યકરો વોચમાં હતા તેવામાં મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નીકળી હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ક્રુરતાપૂર્વક બાંધેલ ૧૩ પશુઓ મળી આવ્યા હતા જેથી વાહન સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્યવાહીમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સાથે રહ્યો હતો આ તકે મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લાના પ્રમુખ કમલેશભાઈ  બોરીચ તેમજ ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, યશભાઈ વાઘેલા, જીતુભાઈ સેતા, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઇ ગોહિલ, હિતરાજ સિંહ પરમાર, મીતભાઈ, હરેશભાઇ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, વિપુલભાઈ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા, પાર્થભાઈ પટેલ, માલાભાઈ અને ગજેન્દ્રભાઈ બાબરા સહિતના હાજર રહ્યા હતા




Latest News