મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી, ટંકારા અને પડધરી તાલુકામાં રોડ રસ્તાના ૧૭૨૫.૦૦ લાખના કામો મંજૂર


SHARE









મોરબી, ટંકારા અને પડધરી તાલુકામાં રોડ રસ્તાના ૧૭૨૫.૦૦ લાખના કામો મંજૂર

રાજકોટના લોકલાડીલા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રસ્તાઓ માટે રજૂઆતો કરી હતી જેને ધ્યાને લઈને સરકારે ત્રણ તાલુકામાં રોડ રસ્તાના ૧૭૨૫.૦૦ લાખના કામો મંજૂર કરેલ છે

રાજકોટના લોકલાડીલા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોના આધારે ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારમાં મોરબી તાલુકા, ટંકારા તાલુકા તથા પડધરી તાલુકાનાં રોડ રસ્તાના ૧૭૨૫.૦૦ લાખના કામો મંજૂર કરવામાં આવેલ છે તેમજ ટંકારા તાલુકાની ડેમી સિંચાઇ યોજના અંતર્ગત નેસડા(ખા), ઘુનડા(ખા) મહેન્દ્રપુર તથા નાના રામપર ગામનાં સૌની યોજના આધારિત ડેમી-૨ માંથી તળાવો ભરવા માટે અંદાજિત રકમ રૂપિયા ૩૧.૦૬ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા  ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈમંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.




Latest News