બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું


SHARE











મોરબીના રામધન આશ્રમમાં યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચન યોજાયું

મોરબીમાં આવેલા રામધન આશ્રમ ખાતે સંત વાલગીરી બાપુ ગુરૂદેવના આર્શીવાદ અને પ્રેરણાથી તેમના શિષ્ય નાથાબાપાનો સત્સંગ તેમજ યોગ વશિષ્ઠ રામાયણ પર પ્રવચનનો તા. ૧૯ થી પ્રારંભ થયો છે. આ ધાર્મિક કાર્યક્રમ તા ૨૭ માર્ચ સુધી ચાલશે અને દરરોજ સાંજના ૪ થી ૬ પ્રવચન યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો ધર્મપ્રિય જનતાને લાભ લેવા રામધન આશ્રમ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News