બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવાની માંગ


SHARE











મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવાની માંગ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના પાટીદાર સમાજના આગેવાન રાકેશભાઈ છત્રોલા સહિત લોકોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, કાજલ હિન્દુસ્તાનીએ થોડા સમય પહેલા સુરતમાં એક સામાજીક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું જેમાં મોરબીની પાટીદાર દીકરીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. અને કાજલ હિન્દુસ્તાની પોતાની વાહ-વાહી તેમજ ટીઆરપી અને પબ્લીસીટી મેળવવા મનઘડત વાતો દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરતા હોય છે. જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજલ હિન્દુસ્તાની સામે ધોરણસરની કાર્યવાહી કરવા અને ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે






Latest News