મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાંથી રજડતા ઢોરને પકડવા માટે વધુ એક વખત પાલિકામાં રજૂઆત


SHARE











મોરબીમાંથી રજડતા ઢોરને પકડવા માટે વધુ એક વખત પાલિકામાં રજૂઆત

મોરબી શહેરના જુદાજુદ વિસ્તારમાં દિવસેને દિવસે રજડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને આખલા યુધ્ધ પણ થાય છે ત્યારે મોરબીના લોકોને આ પીડામાંથી મુક્તિ આપવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી પાલિકાના ચીફ ઓફિસરને સામાજિક કાર્યકર અબ્દુલ એમ. બુખારી દ્રારા લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં વોર્ડ નં.૧૧ ના સ્થાનિકોને અવારનવાર આખલા યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરે છે અને ઘણી વખત નાના મોટી ઇજાઓ પણ થતી હોય છે આટલું જ નહીં લોકોના વાહનોમાં પણ નુકશાન થય છે તેમજ ઘણી વખત રસ્તા બંધ થઈ જાય છે જેથી કોઈ જીવલેણ અકસ્માત થાય તે પાહેલા રજડતા ઢોરને પકડવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News