મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તરફથી એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ આપવામા આવી


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તરફથી એક દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ આપવામા આવી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સેવા એ જ પરમોધર્મ સૂત્રને સાર્થક કરતો એક સેવાકીય પ્રોજેકટ કરવામાં આવ્યો હતો.જેમાં ડાયભાઈ નામની વ્યક્તિને આ ટ્રાયસિકલ દાતા હસમુખભાઈ બી.પાડલીયા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ટી.સી.ફુલતરિયા, પાસ્ટ પ્રમુખ ભીખાભાઈ લોરિયા, મહાદેવભાઈ ચિખલિયા, પી.એ.કાલરીયા તેમજ સતેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના હસ્તે ફૂલહાર પહેરાવીને અર્પણ કરવામાં આવી હતી.આ સેવાકીય પ્રવૃત્તિના પ્રેરક સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા હતા.આવા અનેક સેવાકિય પ્રોજેક્ટમાં તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે. દિવ્યાંગ ડાયાભાઈ આ સાયકલથી સમાજ સાથે હરીફરી શકે અને સમાજ સાથે રહી શકે તેવી ભાવના આ સાથે વ્યકત કરવામાં આવી તેમ સેક્રેટરી ટી.સી. ફૂલતરિયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News