મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગાળા ગામના પાટિયા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત


SHARE









મોરબી નજીકના ગાળા ગામના પાટિયા નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત

મોરબી તાલુકાનાં ગાળા ગામના પાટિયા પાસેથી માળીયા હાઈવે રોડ ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે તે ટ્રક પલટી મારી ગયો હતો જેથી કરીને સિમેન્ટની થેલીઓ રસ્તા ઉપર ઢોળાઈ ગઈ હતી અને મોરબીથી માળિયા તરફ જવાનો એક સાઇડનો રોડ બંધ કરવામાં આવ્યો હતો જેની જાણ કરતાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને હાઇવે ઓથોરીટીનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અકસ્માત થયેલ ટ્રકને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ ગાળા ગામના પાટીયા પાસે બીજા વાહનનો ઓવરટેક કરવા જતાં આ ટ્રક પલટી ગયો હતો આ ટ્રકના માલિકે જણાવ્યું હતું કે, ટ્રકમાં સિમેન્ટ ભરીને વેજલપર ગામે લઈને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયેલ છે




Latest News