મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ હોટેલમાં કંપનીની કોન્ફરન્સમાં આવેલ  સ્થળના મોબાઈલ-લેપટોપ આગમાં બળીને ખાખ


SHARE









મોરબી નજીક આવેલ હોટેલમાં કંપનીની કોન્ફરન્સમાં આવેલ  સ્થળના મોબાઈલ-લેપટોપ આગમાં બળીને ખાખ

મોરબી નજીકના માંડલ રોડ પર આવેલ શિવ હોટલમાં આગ લાગી હતી જેથી કરીને નાશ ભાગ મચી ગયેલ હતી અને કેમ કે, આગ લાગી હતી ત્યારે શિવ એન્ટરપ્રાઈઝ નામની એક્સપોર્ટ કંપનીની કોન્ફરન્સ ચાલુ હતી અને ૪૦ જેટલા કર્મચારીઓ હાજર હતા ત્યારે આગ લાગી હતી અને કંપનીના કર્મચારીઓ તાત્કાલિક હોટલની બહાર નીકળી ગયા હતા અને મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને પાણીનો માર કરીને આગની કાબુમાં લીધેલ હતી આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી જો કે, કર્મચારીઓના મોબાઈલ અને લેપટોપ સહિતનો સમાન આગમાં બળીને ખાખ થઈ ગયેલ છે અને હોટેલના એસીમાં શોર્ટસર્કીટ થવાના લીધે આગ લાગી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું




Latest News