મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપાલાના પૂતળાનું દહન કરનારા કરણી સેનાના જિલ્લા પ્રમુખ સહિતનાઓની અટકાયત


SHARE











મોરબીમાં રૂપાલાના પૂતળાનું દહન કરનારા કરણી સેનાના જિલ્લા પ્રમુખ સહિતનાઓની અટકાયત

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે થઈને જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે તેને લઈને સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે તેવામાં મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનોએ મોરબીના શનાળા રોડે આવેલ ૐ શાંતિ વિદ્યાલય સામેના મેદાનમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું જેથી કરીને કરણી સેના મોરબી જિલ્લાના પ્રમુખ પ્રમુખ જયદેવસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ જાડેજા રવિરાજસિંહ તેમજ અન્ય આગેવાનોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી 






Latest News