ટંકારા પાસેથી ૪૮૦ બોટલ દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ: આરોપીની શોધખોળ
મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું
SHARE









મોરબીમા વિહિપ, દુર્ગાવાહિની અને બજરંગદળ દ્વારા શાસ્ત્રપૂજન કરાયું
મોરબી શહેરમા વિશ્વ હિન્દૂ પરિષદ દુર્ગાવાહિની અને બજરંગદળ ગૌ રક્ષકની શહેરની ટિમ દ્વારા મોરબી જિલ્લા ટિમના માર્ગદશન હેઠળ દશેરાના દિવસે શસ્ત્ર પુજનનો ભવ્ય કાર્યક્રમ શિવાજી સર્કલ પાસે કરવામાં આવ્યો હતો અને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષાની ટીમ દ્વારા ગરબીનું આયોજન કરવા મા આવ્યું છે તે જ સ્થળે કરવામાં આવ્યો છે આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ કે.બી. બોરીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી
