માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપી પાસા હેઠળ જેલ હવાલે


SHARE









મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપી પાસા હેઠળ જેલ હવાલે

લોકસભાની સામાન્ય ચુંટણીને ધ્યાને રાખીને આરોપીની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ચુંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાઇ તેના માટે અસામાજીક પ્રવૃતિ કરતા શખ્સો સામે પાસાની દરખાસ્ત મોકલાવવામાં આવી રહી છે તે મંજૂર થતાની સાથે જ આરોપીને પકડીને પાસ હેઠળ જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સિંકદર ઉર્ફે સીકલો કાદરભાઇ મોવરને પકડીને પોરબંદર જેલ હવાલે, સાહિલ ઉર્ફે સવો રહેમાનભાઇ ચાનીયાને પકડીને અમદાવાદ જેલ હવાલે, હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવાને પકડીને લાજપોર સુરત જેલ હવાલે, યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજાને પકડીને વડોદરા જેલ હવાલે અને કિશનભાઇ પ્રવિણભાઇ લવાને પકડીને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News