મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં હેડગેવારનો જન્મદિવસ ઉજવાયો


SHARE









મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં હેડગેવારનો જન્મદિવસ ઉજવાયો

મોરબીના શનાળા રોડે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી શાખામાં તા ૯ એપ્રિલને મંગળવારે ડો. કેશવરાવ બલીરામ હેડગેવારના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના ચેરમેન રમેશ પંડ્યા, સહ પ્રભારી ડીરેકટર ડી.એમ બાવરવા તેમજ સમિતિના સભ્ય હરીશ શેઠ, હરેશ પીઠવા તથા મેનેજર અશોકભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા




Latest News