મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર રોડે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો


SHARE











મોરબીમાં રવાપર રોડે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો

મોરબીના રવાપર રોડ ઉપર ડાયમંડ બેકરીની સામેના ભાગમાં વીજ કંપની દ્વારા મૂકવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટનાની બની હતી જેથી કરીને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને ત્યાં દુકાન ધારવતા વેપારીઓ સહિતના આસપાસના લોકો બહાર નીકળી ગયા હતા અને આ બનાવની વીજ કંપનીમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને વીજ કંપનીના સ્ટાફે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલ આગને કંટ્રોલ કરવા માટેનું કામ શરૂ કર્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મર બદલાવીને વીજ પુરવઠાને શરૂ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી જો કે, આગ લાગતાં આકાશમાં કાળા ધુમાડાનાં ગોટે ગોટા જોવા મળ્યા હતા જેથી કરીને લોકોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો






Latest News