બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી


SHARE











મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી

મોરબી જીલ્લામાં કોંગ્રેસનાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવ્યા બાદ તાલુકા અને શહેર કોંગ્રેસમાં નવા હોદેદારો સહિતની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં અગાઉ એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળનારા લડાયક યુવા આગેવાન પુષ્પરાજસિંહ જાડેજાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરી છે જેથી કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા આ વરણીને આવકારવામાં આવેલ છે.






Latest News