બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ


SHARE











હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ

હળવદ તાલુકાના સુરવદર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા આપે છે અને આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે અને આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી નિવાસી શાળામાં રહેવા તથા જમવાનો સાથેની ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ પરીક્ષામાં સુરવદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના છેલ્લા છ વર્ષથી દર વર્ષે પરીક્ષા આપે છે અને હાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં આ શાળાના છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૨૪ માં ધો. ૬ માં પ્રવેશ માટે જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં શાળાના મૈયડ રુદ્ર સુરેશભાઈ તથા ખીમાણીયા નિમેષ ધીરુભાઈ આ બંને વિદ્યાર્થીઓ પાસ થઈને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે જે બદલ પ્રાથમિક શાળાના આચાર્ય સહિતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા બંને વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી






Latest News