મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

સામાજિક સમરસતા: મોરબીમાં ઉદ્યોગપતિના પરિવારે વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળું ભર્યું


SHARE









સામાજિક સમરસતા: મોરબીમાં ઉદ્યોગપતિના પરિવારે વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળું ભર્યું

સામાજિક સમરસતાનું ઉત્તમ કાર્ય મોરબીમાં જોવા મળ્યું હતુ. જેમા વાલ્મિકી સમાજના રાજુભાઈ મોહનભાઈ પરમાર તથા ભાનુબેન રાજુભાઈ પરમારની દીકરી ભુમિબેનના લગ્ન તા.૧૨/૪/૨૪ ના રાખવામા આવ્યા હતા ત્યારે આ લગ્ન અવસરે મોરબીના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી પરિવારના મહેન્દ્રભાઈ સવસાણી કે, જેઓ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી છે તેઓએ તેમના માતા ધનીબેન તેમજ અશ્વિનભાઈ, જોસનાબેન, વૈશાલીબેન સાથે સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ભુમિબેન પરમારનું મોસાળું ભરવામાં આવ્યુ હતુ. આ શુભ અવસરે રાજુભાઈ પરમારના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા




Latest News