બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

સામાજિક સમરસતા: મોરબીમાં ઉદ્યોગપતિના પરિવારે વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળું ભર્યું


SHARE











સામાજિક સમરસતા: મોરબીમાં ઉદ્યોગપતિના પરિવારે વાલ્મિકી સમાજની દીકરીનું મોસાળું ભર્યું

સામાજિક સમરસતાનું ઉત્તમ કાર્ય મોરબીમાં જોવા મળ્યું હતુ. જેમા વાલ્મિકી સમાજના રાજુભાઈ મોહનભાઈ પરમાર તથા ભાનુબેન રાજુભાઈ પરમારની દીકરી ભુમિબેનના લગ્ન તા.૧૨/૪/૨૪ ના રાખવામા આવ્યા હતા ત્યારે આ લગ્ન અવસરે મોરબીના ઉદ્યોગપતિ તથા સામાજિક અગ્રણી રમણીકભાઈ મુળજીભાઈ સવસાણી પરિવારના મહેન્દ્રભાઈ સવસાણી કે, જેઓ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી છે તેઓએ તેમના માતા ધનીબેન તેમજ અશ્વિનભાઈજોસનાબેનવૈશાલીબેન સાથે સમસ્ત સવસાણી પરિવાર દ્વારા ભુમિબેન પરમારનું મોસાળું ભરવામાં આવ્યુ હતુ. આ શુભ અવસરે રાજુભાઈ પરમારના સગા વહાલા તથા સામાજિક અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા






Latest News