બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન


SHARE











મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ ખાતે સત્સંગી જીવન કથા-ઘર સભાનું આયોજન

મોરબીને આંગણે ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા સન સીટી ગ્રાઉન્ડ ખાતે તા ૧૮ થી શરૂ કરવામાં આવશે

મોરબી નજીકના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલની પાછળ સન સીટી ગ્રાઉન્ડમાં ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા.૧૮ ને ગુરૂવારથી શરૂ થશે અને તા.૨૪ ને બુધવારના રોજ પૂર્ણ કરવામાં આવશે અને કથાનો સમય રાત્રે ૮:૩૦ વાગ્યાનો રાખવામા આવેલ છે અને કથાના વક્તા તરીકે સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસ (સરધાર વાળા) વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે મોરબીના હરિભક્તો સહિતના લોકોને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News