બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૪૨૫ વિદ્યાર્થીઓની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ, ૬૩ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત કરાયા


SHARE











મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા ૪૨૫ વિદ્યાર્થીઓની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઈ, ૬૩ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત કરાયા

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે ૧ એપ્રિલના રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ૪૨૫ જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો.જેમાંથી ૨૨ વિદ્યાર્થીઓએ પ્રથમ, ૨૩ વિદ્યાર્થીઓએ દ્વિતીય અને ૧૮ વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ ૬૩ વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા હતા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે  પ્રો.ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ ના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News