મોરબીના બગથળા ગામે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સેવાસેતુનો કાર્યક્રમો યોજાયો
મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ
SHARE









મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન યોજાશે: મહાપ્રસાદ બંધ
મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મદિરે દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદની આયોજન કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે કોરોનાના લીધે માત્ર અન્નકુટનાં દર્શનનું જ આયોજન કરવામાં આવ્યું છે
મોરબી તાલુકાનાં બગથળા ગામ આવેલ નકલંક મંદિરનાં મંહત તથા ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે, નકલંક જગ્યા બગથળામાં દરવર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જો કે, આં વર્ષે અન્નકૂટ મહાપ્રસાદ તા ૫/૧૧ ને શુક્રવાર નાં રોજ કોરોનાનાં કારણે અને સરકારની ગાઈડ લાઈન અનુસાર બંધ રાખેલ છે. જો કે, સરકારની ગાઈડ લાઈન અને કોરોનાનાં તમામ નિયમની જાણવણી કરીને લોકો અન્નકૂટ દર્શન તથા આરતીનો સવારે ૯ કલાકે લાભ લઈ શકશે
