હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો


SHARE

















મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો

મોરબીમાં આવેલ શ્રી કેશવ કો-ઓપરેટીવ  ક્રેડિટ  સોસાયટીની શાખા  દ્વારા તા ૨૨/૧૦ ના રોજ સોસાયટીના સ્થાપના દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સોસાયટીના ૨૫ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સહ સંયોજક રમેશભાઈ એસ. પંડયા, સમિતિના સભ્ય હરીશભાઈ શેઠ, સુખદેવભાઈ દેલવાનીયા અને શાખાના મેનેજર અશ્વિનભાઈ ભટ્ટ તથા કર્મચારી તેમજ સભાસદો ઉપસ્થિતિ રહ્યા હતા.

 

મોરબીમાં ડાયાબીટીસ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૨૩ ને શનિવારે સવારે ૯ થી ૧૨ : ૩૦ સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી-૨ ખાતે નિશુલ્ક ડાયાબીટીસ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. જેમાં ડાયાબીટીસના દર્દીઓ માટે આયુર્વેદ પદ્ધતિ તેમજ હોમિયોપેથીક પદ્ધતિથી સારવાર કરાશે




Latest News