મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હી કોળી ભવનમાં મળી


SHARE







અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હી કોળી ભવનમાં મળી

દિલ્હી મુકામે અખિલ ભારતીય કોળી ભવન ખાતે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાની અઘ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા સહિત રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો, સંગઠનના કાર્યકારિણી સદસ્યો, દરેક રાજ્યના પ્રદેશ હોદ્દેદારો તેમજ સંગઠનના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા હતા. આ બેઠકમાં સર્વ સંમતિએ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને બિનહરીફ એક સૂર સાથે પુનઃ સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ  આ સંગઠન એક જ છે આ નામનું બીજું કોઈ સંગઠન છે જ નહિ તેમજ આ સંગઠનને તોડવાની જગ્યાએ જોડવા અને મજબુત બનાવવા માટેના ઠરાવો કરવામાં આવ્યો હતો.






Latest News