મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા(મી) તાલુકા ભાજપ કિશાન, યુવા અને મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રીની વરણી


SHARE









માળીયા(મી) તાલુકા ભાજપ કિશાન, યુવા અને મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રીની વરણી

મોરબી જીલ્લામાં જુદાજુદા મંડલોમાં હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જિલ્લા સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ ભાનુભાઈ મેતા અને મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને માળીયા તાલુકાના કિશાન, યુવા અને મહિલા મોરચાના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી છે

માળીયા(મી) તાલુકા ભાજપના કિશાન મોરચોના પ્રમુખ પદે નિલેશભાઈ સંઘાણી અને મહામંત્રી પદે નાથાભાઈ ડાંગર, યુવા મોરચાના પ્રમુખ પદે હિતેશભાઈ દસડીયા અને મહામંત્રી પદે વિપુલભાઈ મંઢ તેમજ મહિલા મોરચાના પ્રમુખ પદે રેખાબેન સોલંકી તેમજ મહામંત્રી પદે વંદનાબેન વિડજાની નિમણુંક કરવામાં આવી છે.




Latest News