મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા બઢતી પામેલા અધિકારીઓનું કરાયું સન્માન


SHARE







મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા બઢતી પામેલા અધિકારીઓનું કરાયું સન્માન

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા મોરબી જિલ્લા પોલીસમાં એએસઆઈમાથી પીએસઆઈનું પ્રમોસન મળતા પરાક્રમસિંહ ઝાલા (હળવદ)રાજદીપસિંહ રાણા (હળવદ) તેમજ વનરાજસિંહ રાણા (મોરબી) અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલા (રવાપર નદી)ને સુબેદારનું પ્રમોસન મળતા તેમના પિતા પ્રતાપસિંહ ઝાલાનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રાજપૂત કરણી સેના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર), મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા (નાના વાગુદડ), મોરબી જિલ્લા ઉપપ્રમુખ શક્તિસિંહ જાડેજા (પીલુડી), ભગીરથ સિંહ જાડેજા(જાખર), રવિરાજસિંહ ઝાલા (પીપળી) યોગીરાજસિંહ ઝાલા (કીડી), ઓમદેવસિંહ જાડેજા (ગુંગણ), બ્રિજરાજસિંહ ઝાલા (સોશ્યલ મીડિયા ઈંચાર્જ), રઘુભા પરમાર (બગથળા), કૃષ્ણરાજ સિંહ (ખીજદડ) સહિતના હાજર રહ્યા હતા






Latest News