મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE













મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્વભાઇ પટેલની સાથે મોરબીના સિરામીક ઉધોગની વિવિધ પ્રશ્નો જેવા કે આંતરરાષ્ટ્રીય માર્કેટમા જે રીતે ગેસનો  ભાવવધારો આવે છે તેમા ઉધોગોને બચાવવા માટે નવા ભાવવધારામા રાહત આપવીતેમજ ગુજરાતના કોલસાના કવોટા વધારવા વગેરે બાબતે રજુઆત કરવામાં આવી હતી ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની સાથે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા, કીરીટભાઇ પટેલ, વિનોદભાઇ ભાડજા તેમજ ઉપપ્રમુખ હરેશભાઇ બોપલીયા જોડાયેલ હતા અને આગામી સમયમા એક્સપોર્ટ જળવાઇ રહે તે માટે સરકાર દ્વારા સહયોગ મળે તે માટે રજુઆત કરેલ છે






Latest News